કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ગાંવ બુરા’ ક્યા રાજ્યની પ્રશાસન વ્યવસ્થા સાથે સંબંધિત છે ? ઓડિશા આસામ બિહાર કર્ણાકટ ઓડિશા આસામ બિહાર કર્ણાકટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ? ગોલ્ફ શૂટિંગ તરણ બેડમિન્ટન ગોલ્ફ શૂટિંગ તરણ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં WHOએ કયા પાડોશી દેશને મેલેરીયા મુક્ત ઘોષિત કર્યો ? બાંગ્લાદેશ શ્રીલંકા ચીન નેપાળ બાંગ્લાદેશ શ્રીલંકા ચીન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સર માટે જવાબદાર મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે AI ઉપકરણ NBDriver (Neighbourhood Driver) વિકારાત કર્યું છે ? IIT ખડગપુર IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc મદ્રાસ IIT ખડગપુર IIT ગાંધીનગર IIT મદ્રાસ IISc મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું તિયાંગગોંગ (Tiangong) ક્યા દેશનું સ્પેસ સ્ટેશન છે? ઈઝરાયેલ રશિયા જાપાન ચીન ઈઝરાયેલ રશિયા જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરાષ્ટ્રીય શતરંજ દિવસ ક્યારે મનાવાય છે ? 21 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ 21 જુલાઈ 23 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP