ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ? વીસવાંદ વિસંવાદ વિસવાંદ વીસંવાદ વીસવાંદ વિસંવાદ વિસવાંદ વીસંવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સંધિ છૂટી પાડો - લાભાલાભ લાભા + લાભ લાભ + લાભ એકેય નહીં લાભ + અલાભ લાભા + લાભ લાભ + લાભ એકેય નહીં લાભ + અલાભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શ્રેયાનો મોબાઈલ પડતા-પડતા રહી ગયો. - રેખાંકિત પદમાં કઈ વિભક્તિ છે ? કરણ અપાદાન કર્તા કર્મ કરણ અપાદાન કર્તા કર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "કાયા" માટે ઉપર્યુક્ત ઉપમાં દર્શાવો. દાડમ જેવી દૂધ જેવી કંચન જેવી ચાંદી જેવી દાડમ જેવી દૂધ જેવી કંચન જેવી ચાંદી જેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગુણ" શબ્દનો કયો શબ્દ સમાનાર્થી નથી ? જાતિ સ્વભાવ અસર મૂળ લક્ષણ થેલો જાતિ સ્વભાવ અસર મૂળ લક્ષણ થેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સમાસ ઓળખાવો : 'ચતુષ્કોણ' દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ દ્વિગુ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP