શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અવિસ્મરણીય સ્મરણીય સ્પૃહણીય રમણીય અવિસ્મરણીય સ્મરણીય સ્પૃહણીય રમણીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ દુશ્મન દુશ્મનાવટ અણીશુદ્ધ અજાતશત્રુ દુશ્મન દુશ્મનાવટ અણીશુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.લોખંડનું તગારું - ટોપલી ટોકરી ટોકર ટકોર ટોપલી ટોકરી ટોકર ટકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો - "આવક જાવકનો હિસાબ રાખવાનો ચોપડો." રોજનીશી પુસ્તક નોંધપોથી ખાતાવહી રોજનીશી પુસ્તક નોંધપોથી ખાતાવહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - બારણું બંધ રાખવાનું આડુ લાકડું કે લોખંડની પટ્ટી. આપેલ તમામ આગળો મંગાળો ભોગળ આપેલ તમામ આગળો મંગાળો ભોગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ખેતરમાં જવા આવવા માટે બે પાંખિયાવાળું લાકડુ ખોદી કરવામાં આવતો રસ્તો. શેઢો ટાનગો ખોડીબારું ખોતીલ શેઢો ટાનગો ખોડીબારું ખોતીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP