શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહોને બદલે એક શબ્દ વાપરવાથી ભાષાની લખવાની–બોલવાની અભિવ્યકિતમાં શું આવે છે ? ચમત્કૃતિ ભાવપલટો લાઘવ અર્યછાયા ચમત્કૃતિ ભાવપલટો લાઘવ અર્યછાયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ રાશ કહાર મુખમોરડો મુખબંધ રાશ કહાર મુખમોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) જેમને કોઈ શત્રુ નથી એં– શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. અમર અજાતશત્રુ ક્ષત્રિય નીઃશત્રુ અમર અજાતશત્રુ ક્ષત્રિય નીઃશત્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક હિફાજત હિજરત પરિક્રમા પરિવ્રાજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન ચાંદાઝબોળી ચુરમુ આમોદ વેડમી ચાંદાઝબોળી ચુરમુ આમોદ વેડમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ હાથમાં રાખીને મારી શકાય તેવું હથિયાર નસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર નસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP