શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'જેણે વસવાટ ગુમાવ્યો છે તે' બિનવસવાટ નિર્વાસિત સ્થળાંતર નિરાશ્રિત બિનવસવાટ નિર્વાસિત સ્થળાંતર નિરાશ્રિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર દહેજ પલ્લું કન્યાદાન કરિયાવર દહેજ પલ્લું કન્યાદાન કરિયાવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી ઝાવલી સાવલી અવલી કવલી ઝાવલી સાવલી અવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ચૌમધઝા ઐબજો ઈહિત ભગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર સંઘાડો હથોડો કરવત પાવડો સંઘાડો હથોડો કરવત પાવડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : બળતું લાકડું ખોયણું અને આયખુ બંને ઉંબાડિયું ખોયણું આયખુ ખોયણું અને આયખુ બંને ઉંબાડિયું ખોયણું આયખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP