શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હેથળીમાં સમાય એટલું છાનકુ છાપકું ખોબો બોખ છાનકુ છાપકું ખોબો બોખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું જિંગોડો મુખબંધ મુખોટો મુખમોરડો જિંગોડો મુખબંધ મુખોટો મુખમોરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– થાકેલી મજબૂર થાકેલ થાકીપાકી થાકેલી મજબૂર થાકેલ થાકીપાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સંસાર પ્રત્યે અતિશય સ્નેહ – આશકિત આસક્તિ વૈરાગ્ય વિરકિત આશકિત આસક્તિ વૈરાગ્ય વિરકિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર ચોર લેખક જાસૂસ પત્રકાર ચોર લેખક જાસૂસ પત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. જમવા આવવાનું નિમંત્રણ કંકોતરી દાવત નોતરું નિવેદન કંકોતરી દાવત નોતરું નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP