શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ભૂંસાઈ ન જવું તે – અસંયત અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ અસંયત અસંગરો અસંદિગ્ધ અસંપ્રમોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘સમિધ’ એ શબ્દનો અર્થ શો છે ? એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર એક શિકારી પક્ષી રોમાંચિત થઈ જવું યજ્ઞમાં હોમવાના લાકડા અન્નનો સંગ્રહ કરવાનો કોઠાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. અસહ્ય અજીત અકથ્ય ક્ષણભંગુર અસહ્ય અજીત અકથ્ય ક્ષણભંગુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃહિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર. હિંસક ગુનેગાર અહિંસક આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક આતંકવાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' ધનુર્ધર બાણાવળી સવ્યસાચી ડાબોડી ધનુર્ધર બાણાવળી સવ્યસાચી ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સમય જોવા માટે બનાવેલી રચના સૂર્યતલિકા સૂર્યતિલકા સૂર્યઘટિકા કમ્પાસ સૂર્યતલિકા સૂર્યતિલકા સૂર્યઘટિકા કમ્પાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP