ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના વાક્યમાં વિશેષણ કયું છે ? મીઠા ઝાડના મૂળ કાઢવા એ માનવતા નથી. મીઠા માનવતા મૂળ ઝાડ મીઠા માનવતા મૂળ ઝાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'અઢળક ઢળિયો રે શામળિયો' - પંક્તિનો અલંકાર જણાવો. શ્લેષ અતિશયોક્તિ ઉપમા વ્યતિરેક શ્લેષ અતિશયોક્તિ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વાંચશો તો પાસ થશો - રેખાંકિત પદ શું છે ? ક્રિયા વિશેષણ સંયોજક નિપાત વિશેષણ ક્રિયા વિશેષણ સંયોજક નિપાત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) લગભગ તેઓ હમણાં નહીં આવે. - વાક્યમાં કયા પ્રકારનું ક્રિયાવિશેષણ નથી ? નિષેધવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક સમયવાચક નિષેધવાચક આપેલ તમામ અનિશ્ચયવાચક સમયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' મધ્યમા તર્જની પ્રથમા અનામિકા મધ્યમા તર્જની પ્રથમા અનામિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુલછડી સમોવડી સુંદર તે બાલિકા હતી. આ પંક્તિમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અતિશયોક્તિ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP