શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.પોતાની જાતને છેતરવી તે. આધ્યાત્મ આત્માવાદ આત્મશ્લાઘા આત્મવંચના આધ્યાત્મ આત્માવાદ આત્મશ્લાઘા આત્મવંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" વટવૃક્ષ બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ કલ્પવૃક્ષ વટવૃક્ષ બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ કલ્પવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.જેમાં ગાયોનો ભોગ આપવાનો હોય તેવો યજ્ઞ ગોરટ ગોમેધ ગોમેદ ગોરક્ષ ગોરટ ગોમેધ ગોમેદ ગોરક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'સરંગટ' શબ્દનો અર્થ જણાવો. ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની તાબે થયેલ ઘૂંઘટવાળી શ્યામવર્ણવાળી મિથ્યાભિમાની તાબે થયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મુખમાંથી બહાર પ્રગટતી સ્પષ્ટ વાણી પરાલ વૈખરી પર્શ્વ મધ્યમ પરાલ વૈખરી પર્શ્વ મધ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો.ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ છીંકણી છાંટોપાણી રગડો ગડાકુ છીંકણી છાંટોપાણી રગડો ગડાકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP