શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નાસમજણું મૂઢ નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ નાસમજણું મૂઢ નાસૂઝણું કિંકર્તવ્યમૂઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવાસો જવઈ જવશીર જવાળી જવાસો જવઈ જવશીર જવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) પરિવર્તન કે ઊથલપાથલનો સમય - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. વંટોળ ચક્રવાત ત્સુનામી સંક્રાન્તિકાળ વંટોળ ચક્રવાત ત્સુનામી સંક્રાન્તિકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સુગંધી પવન આમોદ વેડમી ચાંદાઝબોળી ચુરમુ આમોદ વેડમી ચાંદાઝબોળી ચુરમુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કોઈપણ બે ખેતર વચ્ચેની હદનો થોડો ખુલ્લો પટ્ટો - ખેતપટ્ટો નીક ધોરિયો શેઢો ખેતપટ્ટો નીક ધોરિયો શેઢો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ધનુષ્યની દોરી – નારાચ મૌર્વી કમાન વરત નારાચ મૌર્વી કમાન વરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP