શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વૈખરી’ શબ્દનો અર્થ જણાવો. સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન નાહકની વહોરેલી પીડા વણસેલા સંબંધો સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન નાહકની વહોરેલી પીડા વણસેલા સંબંધો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાના પેટ ફરતો તાણીને બાંધેલો પટ્ટો કમરપટ્ટો લગામ તંગ પલાણ કમરપટ્ટો લગામ તંગ પલાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું લોળિયુ ખાંગા બાંટા બલોચુ લોળિયુ ખાંગા બાંટા બલોચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'પરિવર્તન કે ઊથલપાથલનો સમય’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દુષ્કાળ નવયુગ કળિયુગ સંક્રાન્તિકાળ દુષ્કાળ નવયુગ કળિયુગ સંક્રાન્તિકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? પોટલી મશક ગદબ હાંડલી પોટલી મશક ગદબ હાંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – કરિયાવર કન્યાદાન દહેજ પલ્લું કરિયાવર કન્યાદાન દહેજ પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP