શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ભાઠું ગમાણ ખાડું ધણ ભાઠું ગમાણ ખાડું ધણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.હરિના ચરણનું પવિત્ર જળ - હરિતાલ હરિચરણ હરિપાદોદક હરિદાસ હરિતાલ હરિચરણ હરિપાદોદક હરિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - મરમર પલ્લવ પર્ણમર્મર પત્રનાદ મરમર પલ્લવ પર્ણમર્મર પત્રનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચણોઠી જેટલા વજનનું’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. રતીભાર નહીંવત ક્ષણભાર કણ જેટલું રતીભાર નહીંવત ક્ષણભાર કણ જેટલું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. લીંપણકામ ઓકળી ગારો વેલબુટ્ટી લીંપણકામ ઓકળી ગારો વેલબુટ્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી કાઠલુ આંબુ અણગાર બલોયુ કાઠલુ આંબુ અણગાર બલોયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP