શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ઘરની બાજુની દીવાલ ભીંત કરો વાંડ પછીત ભીંત કરો વાંડ પછીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પ્રસન્ન કરવું તે સમરથ સમાલ સમમિતિ સમારાધન સમરથ સમાલ સમમિતિ સમારાધન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ઘુમ્મટવાળું ઘાસનું ઝૂંપડું હુજ્જત કૂબો આભરિયું સાવલી હુજ્જત કૂબો આભરિયું સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નસીબનું બંધન – વિધિયોગ વિધાતા વિધિપાશ વિધિદમન્ વિધિયોગ વિધાતા વિધિપાશ વિધિદમન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બધું જાણનાર સંન્યાસી અંતર્યામી સર્વજ્ઞ વિદ્વાન્ સંન્યાસી અંતર્યામી સર્વજ્ઞ વિદ્વાન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘જેનો કોઈ શત્રુ નથી તેવો’ –શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. અજાતશત્રુ દુશ્મન અણીશુદ્ધ દુશ્મનાવટ અજાતશત્રુ દુશ્મન અણીશુદ્ધ દુશ્મનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP