શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.જૂની પ્રણાલિકાનું આચરણ તેમજ સમર્થન કરનાર પરંપરાગત પ્રખરવાદી ઝનૂની રૂઢિચુસ્ત પરંપરાગત પ્રખરવાદી ઝનૂની રૂઢિચુસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - માલમ ખલાસ ભંડારી ટંડેલ માલમ ખલાસ ભંડારી ટંડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પળિયું પસાયતો પડાળ દિંગ પળિયું પસાયતો પડાળ દિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન ભોજપ્રેત મોજભોજ લિજ્જત મિજબાની ભોજપ્રેત મોજભોજ લિજ્જત મિજબાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘આંગળીઓથી લીપણમાં કરાતી ભાત' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. લીંપણકામ વેલબુટ્ટી ઓકળી ગારો લીંપણકામ વેલબુટ્ટી ઓકળી ગારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP