શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ‘‘કંઈપણ ખાધાપીધા વિના કરેલો ઉપવાસ” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તૃષ્ણા અગિયારસ લાંઘણ આસ્તિક તૃષ્ણા અગિયારસ લાંઘણ આસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિદ્ધાંત નિયમ નિશ્ચય નિષ્કર્ષ સિદ્ધાંત નિયમ નિશ્ચય નિષ્કર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. દેવતા રાક્ષસ પિતા શ્વસુર દેવતા રાક્ષસ પિતા શ્વસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - વસ્ત્રનો ટૂકડો લીરો ઋહત તકદિસ છેતલ લીરો ઋહત તકદિસ છેતલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - સામનો કરી માર્ગ કરવો વિદારવું ઝગડવું હુમલો કરવો એક પણ નહીં વિદારવું ઝગડવું હુમલો કરવો એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાણી ભરવાનું ચામડાનું સાધન એટલે... ? પોટલી હાંડલી મશક ગદબ પોટલી હાંડલી મશક ગદબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP