શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ખવીસ' શબ્દનો અર્થ જણાવો. પિતા શ્વસુર રાક્ષસ દેવતા પિતા શ્વસુર રાક્ષસ દેવતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. આંગળીઓથી લીંપણમાં કરાતી ભાત – ગારો ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ગારો ઓકળી વેલબુટ્ટી લીંપણકામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.લોખંડનું તગારું- ટોકરી ટોકર ટકોર ટોપલી ટોકરી ટોકર ટકોર ટોપલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. સરખામણી કરાવવી હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું સરખામણી કરાવવી હજામત કરાવવી ખુશામત કરાવવી સાબિત કરાવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - મોટેથી અને બેસૂરો અવાજ કાઢવો. બાભરવું ઓસિત આરડવું ઢૌરી બાભરવું ઓસિત આરડવું ઢૌરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર મરમર પત્રનાદ પલ્લવ પર્ણમર્મર મરમર પત્રનાદ પલ્લવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP