શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી પ્રેમાળ નિહારીકા અભિસારિકા સૌજન્યા પ્રેમાળ નિહારીકા અભિસારિકા સૌજન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.અનેક જન્મો સુધી – અનંતકાળ દરેક જન્મે સાતજન્મ જન્મોજન્મ અનંતકાળ દરેક જન્મે સાતજન્મ જન્મોજન્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.ગામને પાદર ઘેટા-બકરાં રાખવાનું ભરવાડોનું સ્થળ – ઝોડકું ઝોકડું તબેલો ગમાણ ઝોડકું ઝોકડું તબેલો ગમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. કેડ ઉપરના વસ્ત્રને કસીને બાંધવું – કટિમેખલા કેડિયું પલવટ સલવટ કટિમેખલા કેડિયું પલવટ સલવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર પત્રકાર જાસૂસ લેખક ચોર પત્રકાર જાસૂસ લેખક ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – દહેજ કન્યાદાન કરિયાવર પલ્લું દહેજ કન્યાદાન કરિયાવર પલ્લું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP