શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. આરોપ મૂકયા બાબતનું લખાણ આરોપી જામીન તહોમતનામું નામદાર આરોપી જામીન તહોમતનામું નામદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઈહિત ચૌમધઝા ઐબજો ભગણ ઈહિત ચૌમધઝા ઐબજો ભગણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘાસની જમીન – બીડ બીટ તૃણબીજ તૃણપ્રદેશ બીડ બીટ તૃણબીજ તૃણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. · વાઢ્યા વિનાના જુવાર/બાજરીના છોડ બાંટા ખાલિસ છિનાળ શસ્ય બાંટા ખાલિસ છિનાળ શસ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જરા વારમાં નાશ પામે તેવું' શબ્દમૂહ માટે એક શબ્દ જણાવો. અજીત ક્ષણભંગુર અકથ્ય અસહ્ય અજીત ક્ષણભંગુર અકથ્ય અસહ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. અવનીધરા પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા અવનીધરા પૃથ્વીવલ્લભ ગામુક વસુધાવતંસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP