શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલા શબ્દ અને અર્થવાળા જોડકામાંથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - દિવસ, દીન - ગરીબ પાણી - હાથ, પાણિ - જળ, દિન - ગરીબ, દીન - હીન પાણી - હાથ, પાણિ - જળ, દિન - દુઃખી, દીન-ગરીબ પાણી - જળ, પાણિ - હાથ, દિન - દિવસ, દીન - ગરીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. શેરડીનો ઉકાળેલો રસ - અધોટી ક્ષારરસ અમીરસ રસોધર અધોટી ક્ષારરસ અમીરસ રસોધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. સ્પષ્ટ ઉચ્ચારેલી વાણી – ભાષ વૈખરી શબ્દો બોલી ભાષ વૈખરી શબ્દો બોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. અંગૂઠા ઉપરની જવના આકારની એક રેખા – જવાળી જવાસો જવઈ જવશીર જવાળી જવાસો જવઈ જવશીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભેંસનું ટોળું. ખાંડુ ભાડું ખાડું ભાંડુ ખાંડુ ભાડું ખાડું ભાંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - રસોઈ કરતી કે જમતી વખતે પહેરવાનું રેશમી વસ્ત્ર અબોટિયું મહોતુ તીયલ આપેલ તમામ અબોટિયું મહોતુ તીયલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP