શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – આંગણુ સ્ટોરરૂમ હોલ ગજાર આંગણુ સ્ટોરરૂમ હોલ ગજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. સત્યને ટકાવી રાખનાર દેવી – હિમાદ્રિકન્યા સાવિત્રી સત્યદેવી ઋતુંભરા હિમાદ્રિકન્યા સાવિત્રી સત્યદેવી ઋતુંભરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'વતું કરાવવું’ શબ્દનો અર્થ જણાવો. સાબિત કરાવવું હજામત કરાવવી ખુશામત કરાવવી સરખામણી કરાવવી સાબિત કરાવવું હજામત કરાવવી ખુશામત કરાવવી સરખામણી કરાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. તાલ આપવા તબલા પર જોરથી દેવાતી થાપટ તબલચી તાલરવ અનોઠી ઝાપટ તબલચી તાલરવ અનોઠી ઝાપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ધોળો થયેલો વાળ પળિયું પસાયતો પડાળ દિંગ પળિયું પસાયતો પડાળ દિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - તારાઓનો સમૂહ. ઈહિત ઐબજો ભગણ ચૌમધઝા ઈહિત ઐબજો ભગણ ચૌમધઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP