શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો :'ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું' સવ્યસાચી ડાબોડી બાણાવળી ધનુર્ધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ધનુર્ધર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો.'લોભ વગરનો' વણલોભી લાલચુ લોભી લુચ્ચો વણલોભી લાલચુ લોભી લુચ્ચો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. પરિવ્રાજક પરિક્રમા હિજરત હિફાજત પરિવ્રાજક પરિક્રમા હિજરત હિફાજત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. દોરડું ભાગવાની ક્રિયા ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ભાંજગ ભાંડરાં ભાંડ ભાંજણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ધરતી અને આકાશનું મિલન થાય તે સ્થળ' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ક્ષિતિજ વડવાનલ અવકાશ મેઘાડંબર ક્ષિતિજ વડવાનલ અવકાશ મેઘાડંબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. બાળકો તરફનું વહાલ હેમ પ્રેમ વાત્સલ્ય અનુરાગ હેમ પ્રેમ વાત્સલ્ય અનુરાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP