ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના પૈકી કયો રૂઢિપ્રયોગ નિરર્થક પ્રયત્ન કરવો એવો અર્થ દર્શાવતો નથી ? ફીફા ખાંડવા રજનું ગજ કરવું પાણીમાં લીટા કરવા ધૂમાડાના બાયકા ભરવા ફીફા ખાંડવા રજનું ગજ કરવું પાણીમાં લીટા કરવા ધૂમાડાના બાયકા ભરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'વિદ્યા + ઉત્તેજક' સંધિ જોડો. વિદ્યાઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક વિદ્યાઉત્તેજક વિદ્યાત્તેજક વિદ્યઉત્તેજક વિદ્યોત્તેજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આ સમજવું સહેલું નથી વાક્યમાં સમજવું નીચેના પૈકી શું છે ? સંજ્ઞા વિશેષણ કૃદંત સર્વનામ સંજ્ઞા વિશેષણ કૃદંત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. સ્વર નાદ નિનાદ અનિલ સ્વર નાદ નિનાદ અનિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. બેંગલુરુમાં ભારતીય ટીમનો વિજય ___ હતો. અસામઈક અણધાર્યા અસંતોષજનક અવાચક અસામઈક અણધાર્યા અસંતોષજનક અવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી દ્વિરુક્ત શબ્દ શોધો. ચક્કર પૃથકરણ જાહોજલાલી ગરમાગરમ ચક્કર પૃથકરણ જાહોજલાલી ગરમાગરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP