શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ 'જીવાત્મા અને પરમાત્મા એક જ એવો વાદ’. દ્વૈતવાદ સામ્યવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ દ્વૈતવાદ સામ્યવાદ અદ્વૈતવાદ વિશ્વવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સરસરાહટ ઘરઘરાહટ ચરચરાટ પર્ણમર્મર સરસરાહટ ઘરઘરાહટ ચરચરાટ પર્ણમર્મર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી અવલી ઝાવલી સાવલી કવલી અવલી ઝાવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'ચર્ચા વિચારણાના અંતેમેળવેલ નિર્ણય– શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. સિદ્ધાંત નિયમ નિષ્કર્ષ નિશ્ચય સિદ્ધાંત નિયમ નિષ્કર્ષ નિશ્ચય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ‘ફાડ્યા વિનાનું લાંબું લૂગડાનું થાન' : અસ્તર તાકો ટાટિયું કંતાન અસ્તર તાકો ટાટિયું કંતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. બંને બાજુને જોડનારી – બાજુબંધ બેજોડ દ્વિજોડાણ ઉભયાન્વી બાજુબંધ બેજોડ દ્વિજોડાણ ઉભયાન્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP