શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો.જેને સીમા નથી તે – સીમાધાર સીમાંત સીમાચિહ્ન નિ:સીમ સીમાધાર સીમાંત સીમાચિહ્ન નિ:સીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.વહાણમાં તૂતક નીચેનો ભાગ સંભાળનાર - ભંડારી માલમ ખલાસ ટંડેલ ભંડારી માલમ ખલાસ ટંડેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) ન્યાયમૂર્તિ રાનડે અને લોકમાન્ય તિલક એક જ સમયમાં થઈ ગયા હતા. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા સામાજિક સમકાલીન સમકાલિક સમોવડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - ગાય કે ઘેટા-બકરાનો વાડો આપેલ તમામ વાંઢ ભૂંગા ઝોક આપેલ તમામ વાંઢ ભૂંગા ઝોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વાછરડું જોથા વિના દૂધ દોહવા દેતી ગાય - કવલી ઝાવલી અવલી સાવલી કવલી ઝાવલી અવલી સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.મહેસુલ ભરાઈ ન શકાતું હોવાથી જમીન સરકારને પાછી સોંપવી તે માધુરી ગણોત શિક્ષાકાર માદળું માધુરી ગણોત શિક્ષાકાર માદળું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP