શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હિંસક તોડફોડથી ભય ફેલાવી મૂકનાર આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક આતંકવાદી હિંસક ગુનેગાર અહિંસક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. કેરબો આવણું કાંચળિયા ભૂંગળ કેરબો આવણું કાંચળિયા ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. આનંદ સાથે લેવાતું ભોજન મિજબાની મોજભોજ લિજ્જત ભોજપ્રેત મિજબાની મોજભોજ લિજ્જત ભોજપ્રેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - કાનનું ઘરેણું બાંટા લોળિયુ ખાંગા બલોચુ બાંટા લોળિયુ ખાંગા બલોચુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વરઘોડામાં વરની મા મંગળનો દીવો લે છે તે - રામજયોત રામણદીવડો અમરજ્યોત અમૃતદીપક રામજયોત રામણદીવડો અમરજ્યોત અમૃતદીપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.શત્રુની છૂપી રીતે બાતમી જાણી લાવનાર ચોર જાસૂસ પત્રકાર લેખક ચોર જાસૂસ પત્રકાર લેખક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP