શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે સાચો શબ્દ લખો :હાથીદાંત, લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર સંઘાડો કરવત પાવડો હથોડો સંઘાડો કરવત પાવડો હથોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - મોટી ચૂડી અણગાર આંબુ બલોયુ કાઠલુ અણગાર આંબુ બલોયુ કાઠલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર – કન્યાદાન કરિયાવર પલ્લું દહેજ કન્યાદાન કરિયાવર પલ્લું દહેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. કામ કરીને ખૂબ થાકી ગયેલી– થાકેલી મજબૂર થાકેલ થાકીપાકી થાકેલી મજબૂર થાકેલ થાકીપાકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી – આંગણુ ગજાર હોલ સ્ટોરરૂમ આંગણુ ગજાર હોલ સ્ટોરરૂમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) નીચે આપેલ સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. રાત્રિ અને દિવસ હરપળ દરરોજ શબોરોજ રાતદિવસ હરપળ દરરોજ શબોરોજ રાતદિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP