શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. શું કરવું તે કશું સૂઝે નહિ તેવું નસમજણું મૂઢ કિકર્તવ્યમૂઢ નાસૂઝણું નસમજણું મૂઢ કિકર્તવ્યમૂઢ નાસૂઝણું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - પૃથ્વીનું ઘરેણું. વસુધાવતંસા અવનીધરા ગામુક પૃથ્વીવલ્લભ વસુધાવતંસા અવનીધરા ગામુક પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? ''ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ" કદમ્બ વૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ કદમ્બ વૃક્ષ વટવૃક્ષ કલ્પવૃક્ષ બોધિવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) ઔબટ ડૌઢી થેવા પસાયતો ઔબટ ડૌઢી થેવા પસાયતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. - ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત. આવણું કેરબો કાંચળિયા ભૂંગળ આવણું કેરબો કાંચળિયા ભૂંગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ડાબે હાથે પણ બાણ ફેંકી શકે તેવું બાણાવળી ધર્નુધર સવ્યસાચી ડાબોડી બાણાવળી ધર્નુધર સવ્યસાચી ડાબોડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP