શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ચંદ્રના જેવા મુખવાળી (ચંદ્ર જેવી સુંદર મુખવાળી સ્ત્રી)

હરિવદની
આપેલ તમામ
ચાંદની
ચંદ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.)

મરુભૂમિ
ચિકણી જમીન
ખુંપણ
કાંપાળ જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે આપેલ એક શબ્દ અયોગ્ય હોય તેવો વિકલ્પ શોધો.

ઘર આગળની ઊંચી બેઠક : માંડવી, રવેશી
પરાણે કરાવવામાં આવતું કામ : ગુલામી
સમાન ગુણ-લક્ષણ હોવા પણું : પ્રતિરૂપ
મુલાકાત માટેનો બેઠકનો ઓરડો : દીવાનખાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP