• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
નીચે આપેલ શબ્દસમૂહ માટે યોગ્ય એક શબ્દ પસંદ કરો.
વતન છોડી બીજા સ્થળે જવું.

વનવાસ
પ્રવાસ
હિજરત
તીર્થાટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
એક વસ્તુ આપી તેના બદલામાં બીજીવસ્તુ લેવી તે બીજવસ્ત લેવી તે

અક્ષય
હુંડિયામણ
એકાંતર
વિનિમય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
'હવાની લહેરનો મંદ અવાજ’ – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

ચરચરાટ
સરસરાહટ
ઘરઘરાહટ
પર્ણમર્મર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
હેથળીમાં સમાય એટલું

ખોબો
છાનકુ
છાપકું
બોખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
વર તરફથી કન્યાને ચઢાવાતા અલંકાર –

કરિયાવર
કન્યાદાન
પલ્લું
દહેજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
'ઈચ્છા સ્પૃહા કે ઝંખના કરવા યોગ્ય' - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

રમણીય
સ્પૃહણીય
સ્મરણીય
અવિસ્મરણીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Gujarat Police Constable Practice MCQ Part - 2 GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દભેદ Gujarat Police Constable Practice MCQ Part - 4 નિપાત નફો અને ખોટ (Profit and Loss) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ટકાવારી (Percentage)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : gujaratimcq@yahoo.com

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US