શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
'વૈખરી’ શબ્દનો અર્થ જણાવો.

નાહકની વહોરેલી પીડા
વણસેલા સંબંધો
સ્પષ્ટ ઉચ્ચારાયેલી વાણી
અસ્ત વ્યસ્ત પડેલો ઘરનો સામાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
સત્યને ટકાવી રાખનાર દેવી –

હિમાદ્રિકન્યા
સત્યદેવી
સાવિત્રી
ઋતુંભરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP