રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેર ચડવું

સામ સામે સ્પર્ધામાં ઊતરવું
કૃપા હોવી
તોફાન કરવું
સ્પર્ધામાંથી બહાર રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જળકમરવત હોવું

સંસારનો ત્યાગ કરવો
સંસારમાં ડૂબી જવું
સંસારમાં સાર ન હોવો
સંસારની માયાથી મુક્ત હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાઠું પડકવું

ગભરાઈ જવું
અક્કડ થવું
લગ્ન કરવું
ઝગડો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગામનો ઉતાર હોવો

સૌને સહાય કરવી
બધાને બદનામ કરવું
સૌથી શ્રેષ્ઠ માણસ
સૌથી ખરાબ માણસ હોવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખુવાર થવું

ગુસ્સે થવું
માલામાલ થવું
પાયમાલ થવું
ક્રોધીત થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ પકડવો.

સહકાર આપવો
વહેમ કે શંકા થવી
ઝગડવું
લગ્ન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP