કમ્પ્યુટર (Computer) સ્પેલીંગ અને ગ્રામર ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામા આવે છે ? F8 F9 F7 F10 F8 F9 F7 F10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું આઉટપુટ ડિવાઈસ નથી ? ટ્રેકબોલ પ્લોટર સ્પીકર પ્રિન્ટર ટ્રેકબોલ પ્લોટર સ્પીકર પ્રિન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) રીપીટ ફંક્શન માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? F8 F9 F10 F4 F8 F9 F10 F4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) WI-FI માં કયા સિગ્નલનો ઉપયોગ થાય છે ? Phase line Radio waves Optical fibre એક પણ નહીં Phase line Radio waves Optical fibre એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એક્સેલ ના દસ્તાવેજને કઇ નામની ફાઇલના રૂપે સ્ટોર કરવામાં આવે છે ? વર્કશીટ મેકબૂક વર્કબુક આપેલ એક પણ નહી વર્કશીટ મેકબૂક વર્કબુક આપેલ એક પણ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ પણ સોફ્ટવેરમાં જુના વર્ઝનની જગ્યાએ નવું વર્ઝન ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? આમાંથી એક પણ નહિ બેકઅપ રિસ્ટોર અપગ્રેડ આમાંથી એક પણ નહિ બેકઅપ રિસ્ટોર અપગ્રેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP