રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - તાસીર ફેરવવી

સ્વભાવ બદલવો
પરિસ્થિતિ બદલવી
નસીબ બદલવું
જ્ઞાતિ બદલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી

મનમાં વશી જવું
મનોમંથન કરવું
મનમાં ઈચ્છા કરવી
મનોમન નકકી કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઉચાળા ભરવા માંડવુ

બટકા ભરવા
ખૂબ ઉકળાટ થવો
પાણી ઉલેચવા જવું
ઘરબાર ખાલી કરી નીકળી જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ચારે હાથ ભોંયે પડવા

હારી જવું
ગુસ્સે થવું
ગબડી પડવું
બધી રીતે નિઃસહાય થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છણકો કરવો

પ્રેમ વ્યકત કરવો
બીક બતાવવી
અણગમો વ્યકત કરવો
અણગમો વ્યકત ન કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો : ‘વજ્રપાત થવો'

વજ્ર પડી જવું
મુશ્કેલી આવવી
હિમવર્ષા થવી
મોટો આઘાત લાગવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP