રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છણકો કરવો પ્રેમ વ્યકત કરવો અણગમો વ્યકત કરવો બીક બતાવવી અણગમો વ્યકત ન કરવો પ્રેમ વ્યકત કરવો અણગમો વ્યકત કરવો બીક બતાવવી અણગમો વ્યકત ન કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મહેનત ધૂળમાં મળવી બળીને રાખ થવું કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું પ્રયત્નો સફળ થવાં બળીને રાખ થવું કોઈ કામ ન સ્વીકારવું કરેલું કામ નિષ્ફળ જવું પ્રયત્નો સફળ થવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી મૃત્યુ પામવું આંખે મોતીયા આવવા પસંદ પડવું ઊંધ આવવી મૃત્યુ પામવું આંખે મોતીયા આવવા પસંદ પડવું ઊંધ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - નાટક ભજવવું નાટકમાં ભાગ લેવો સ્ટેજ પર નાટક ભજવવું હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી જડ બની જવું નાટકમાં ભાગ લેવો સ્ટેજ પર નાટક ભજવવું હકીકત છુપાવવા ઢોંગી ૨જુઆત કરવી જડ બની જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - જીભ ન ઊપડવી જીભને દુ:ખાવો થવો દુ:ખ થવું શરમનો અનુભવ થવો વાત કરતા ખચકાટ અનુભવવો જીભને દુ:ખાવો થવો દુ:ખ થવું શરમનો અનુભવ થવો વાત કરતા ખચકાટ અનુભવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હૈયું પાછું આવવું બેધ્યાન થઈ જવું પ્રેમમાં નિષ્ફળ જવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું ખૂબ જ દુ:ખ થવું બેધ્યાન થઈ જવું પ્રેમમાં નિષ્ફળ જવું બેધ્યાનપણામાંથી સ્વસ્થ થવું ખૂબ જ દુ:ખ થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP