ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગોળના પાણીએ નહાવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો છેતરાવું ધાર્યા કરતાં ઉંધુ થવું ગળ્યા પાણીથી સ્નાન કરવું ધંધામાં ફાયદો થવો છેતરાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્ર + એષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રે + ષણા પુત્રૈ + ષણા પુત્ર + ઐષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? અતિથિ મહેમાન પરોણો યજમાન અતિથિ મહેમાન પરોણો યજમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મુખરીત' શબ્દનો વિરોધી શબ્દ શોધો. કંઠસ્થ બોલકો મુખ વગરનું મૂક કંઠસ્થ બોલકો મુખ વગરનું મૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ગુજરાતી શબ્દભંડોળમાં કઈ ભાષાનો ફાળો નથી ? અરબી ફારસી પોર્ટુગીઝ ફ્રેન્ચ અરબી ફારસી પોર્ટુગીઝ ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : 'ટચલી આંગળી પાસેની આંગળી' તર્જની અનામિકા પ્રથમા મધ્યમા તર્જની અનામિકા પ્રથમા મધ્યમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP