રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું કામ બગડી જવું મહાદુઃખ વેઠવું ખૂબ જ હરિયાળી હોવી ખેદાનમેદાન કરી નાખવું કામ બગડી જવું મહાદુઃખ વેઠવું ખૂબ જ હરિયાળી હોવી ખેદાનમેદાન કરી નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ ઠરવી ઊંધ આવવી આંખે મોતીયા આવવા પસંદ પડવું મૃત્યુ પામવું ઊંધ આવવી આંખે મોતીયા આવવા પસંદ પડવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું ચાદર ઓઢીને સૂઈ જવું પડખું ફેરવીને સૂઈ જવું ઘસઘસાટ ઊંઘી જવું મૃત્યુ પામવું ચાદર ઓઢીને સૂઈ જવું પડખું ફેરવીને સૂઈ જવું ઘસઘસાટ ઊંઘી જવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ભીંત ભૂલવી દીવાલ ભૂલવી નારાજ થઈ જવું દીવાલ પર માથું પછાડવું તદ્દન અવળે રસ્તે ચડી જવું દીવાલ ભૂલવી નારાજ થઈ જવું દીવાલ પર માથું પછાડવું તદ્દન અવળે રસ્તે ચડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : લાંઠી કરવી ભૂલ કરી બેસવું મજાક કરવી કાલાવાલા કરવા મોટેથી બૂમ પાડવી ભૂલ કરી બેસવું મજાક કરવી કાલાવાલા કરવા મોટેથી બૂમ પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખેલ માંડવો ખેલ કરવો રમત રમવી ખેલની શરૂઆત નાટકની શરૂઆત કરવી ખેલ કરવો રમત રમવી ખેલની શરૂઆત નાટકની શરૂઆત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP