રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઓરિયો વીતવો ઘાત ટળી જવી સુખદુ:ખમાંથી પસાર થવું માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો ઘાત ટળી જવી સુખદુ:ખમાંથી પસાર થવું માથે પડવું સારો પ્રસંગ સફળ રીતે પૂરો થયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મનમાં ગાંઠ વાળવી મનમાં વશી જવું મનમાં ઈચ્છા કરવી મનોમન નકકી કરવું મનોમંથન કરવું મનમાં વશી જવું મનમાં ઈચ્છા કરવી મનોમન નકકી કરવું મનોમંથન કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. કશુંક માથે ઓઢીને સૂઈ જવું મૃત્યુ પામવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊઠ પાંચશેરી પગ ઉપર પડ સામેથી મુશ્કેલી નોતરવી નિર્ણય લેવામાં અશક્ત હોવું વ્યાપક અસર થવી પાંચ શેરીઓની હદ બનાવવી સામેથી મુશ્કેલી નોતરવી નિર્ણય લેવામાં અશક્ત હોવું વ્યાપક અસર થવી પાંચ શેરીઓની હદ બનાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બત્તી ન ફાટવી. જીભ ન ઉપડવી ડર ન લાગવો ઝાંખુ અજવાળુ હોવું ભયંકર અંધકાર હોવો જીભ ન ઉપડવી ડર ન લાગવો ઝાંખુ અજવાળુ હોવું ભયંકર અંધકાર હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આસમાની સુલતાની ઉતરવી. આકાશમાંથી નીચે આવવું અણધારી આપત્તિ આવી પડવી આકાશના રાજા હોવું ખૂબ જ તડકો હોવો આકાશમાંથી નીચે આવવું અણધારી આપત્તિ આવી પડવી આકાશના રાજા હોવું ખૂબ જ તડકો હોવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP