રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - બાકરી બાંધવી નુકસાન થવું દુશ્મનોને પરાજય આપવો દુશ્મનાવટ કરવી બકારી આપવી નુકસાન થવું દુશ્મનોને પરાજય આપવો દુશ્મનાવટ કરવી બકારી આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ટીંબો બની જવું મહાદુઃખ વેઠવું કામ બગડી જવું ખૂબ જ હરિયાળી હોવી ખેદાનમેદાન કરી નાખવું મહાદુઃખ વેઠવું કામ બગડી જવું ખૂબ જ હરિયાળી હોવી ખેદાનમેદાન કરી નાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : ‘વજ્રપાત થવો' વજ્ર પડી જવું હિમવર્ષા થવી મોટો આઘાત લાગવો મુશ્કેલી આવવી વજ્ર પડી જવું હિમવર્ષા થવી મોટો આઘાત લાગવો મુશ્કેલી આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કીર્તિ ધૂળમાં મળી જવી પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી પ્રતિષ્ઠા સાચવવી પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાંખવી પ્રતિષ્ઠાને ધૂળ ચડી જવી પ્રતિષ્ઠા સાચવવી પ્રતિષ્ઠાને મોટે પાયે હાનિ પહોંચવી પ્રતિષ્ઠા પરથી ધૂળ ખંખેરી નાંખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઉચાળા ભરવા માંડવુ પાણી ઉલેચવા જવું ઘરબાર ખાલી કરી નીકળી જવું બટકા ભરવા ખૂબ ઉકળાટ થવો પાણી ઉલેચવા જવું ઘરબાર ખાલી કરી નીકળી જવું બટકા ભરવા ખૂબ ઉકળાટ થવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP