ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ચીનનો શાહુકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ચતુર સુજાણ ચીન દેશનો વેપારી દુષ્ટ માણસ પાકો ગઠિયો ચતુર સુજાણ ચીન દેશનો વેપારી દુષ્ટ માણસ પાકો ગઠિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ગળામાં જોતરું ઘાલવું" તેનો અર્થ નીચેના પૈકી કયો થાય છે ? સમ ખાવા વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું સમ ખાવા વિશ્વાસઘાત કરવો પીડા વળગાડવી, જંજાળમાં પડવું ગળું રુંધાવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાંડાની ધારે ચાલવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. બહાદુર દર્શાવવી ખૂબ યુદ્ધ કરવું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું તલવારની ધાર પર ચાલવું બહાદુર દર્શાવવી ખૂબ યુદ્ધ કરવું ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં જીવવું તલવારની ધાર પર ચાલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'લગ્ન વખતે કન્યાએ પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટે એક શબ્દ કયો ? સાડી પાનેતર પાલવ મીંઢળ સાડી પાનેતર પાલવ મીંઢળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'પુત્રૈષણા' ની સંધિ છૂટી પાડો. પુત્રે + ષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રૈ + ષણા પુત્રે + ષણા પુત્ર + ઐષણા પુત્ર + એષણા પુત્રૈ + ષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષ્કામ' શબ્દની સંધિ છૂટી પાડો. નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ નિસ્ + કામ નિશ્ + કામ નિ: + કામ નિષ + કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP