રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - અંક વાળવો

સરહદ પાર કરવી
અંક વળી જવો
અંકનો વાળ ચડી જવો
હદ થવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મીંડા આગડ એકડો માંડવો

હિસાબ કરવો
ગણિતના દાખલા કરવા
સરવાળો કરવો
શૂન્યમાંથી સર્જન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હળવા ફૂલ થઈ જવું

કામ પાર પાડવું
ઋણ મુકત થવું
દુ:ખથી છૂટકારો મેળવવો
ચિંતા મુકત થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સંઘ કાશીએ પહોંચવો.

બનારસમાં વાસ કરવો
યાત્રાએ જવું
કામ પાર પાડવું
સંપ ન હોવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો

પત્નીનું મૃત્યુ થયું
ઠરીઠામ ન થવું
ઘર તૂટી જવું
ગરીબ હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રૂઢિપ્રયોગ (Idiom)
રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છાતી પર લાળા

અત્યંત દુઃખદ સ્થિતિ
છપ્પનની છાતી હોવી
મર્દાનગી હોવી
હિંમત હોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP