રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પડો વજાડવો જાણ કરવી ઢોલ વગાડવો ખબર પાડવી જાહેરાત કરવી જાણ કરવી ઢોલ વગાડવો ખબર પાડવી જાહેરાત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઘરભંગ થવો ઘર તૂટી જવું ઠરીઠામ ન થવું ગરીબ હોવું પત્નીનું મૃત્યુ થયું ઘર તૂટી જવું ઠરીઠામ ન થવું ગરીબ હોવું પત્નીનું મૃત્યુ થયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સાડીબાર ન રાખવી સાડી કબાટમાં રાખવી દરકાર કરવી પરવા ન કરવી સાડીની બાજુ ન બદલવી સાડી કબાટમાં રાખવી દરકાર કરવી પરવા ન કરવી સાડીની બાજુ ન બદલવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ઊભા મેલીને જવું પતીને છોડીને નાતરે જવું ચાલતા થઈ જવું રાહ ન જોવી રાહ જોવડાવવી પતીને છોડીને નાતરે જવું ચાલતા થઈ જવું રાહ ન જોવી રાહ જોવડાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સંઘ કાશીએ પહોંચવો. યાત્રાએ જવું સંપ ન હોવો બનારસમાં વાસ કરવો કામ પાર પાડવું યાત્રાએ જવું સંપ ન હોવો બનારસમાં વાસ કરવો કામ પાર પાડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - લૌકિકે જવું બહારગામ જવું લાડથી ઉછેરવું ખરખરો કરવો ભરડો લેવો બહારગામ જવું લાડથી ઉછેરવું ખરખરો કરવો ભરડો લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP