ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અછોવાનાં કરવાંનો અર્થ સ્પષ્ટ કરો. ઘરમાંથી કાઢી મૂકવું આળપંપાળ કરવી ગુસ્સે થવું અપશબ્દ બોલવા ઘરમાંથી કાઢી મૂકવું આળપંપાળ કરવી ગુસ્સે થવું અપશબ્દ બોલવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સ,સ,સ,સ.' કયા છંદનું બંધારણ છે ? વંશસ્થ તોટક માલિની ઇન્દ્રવંશા વંશસ્થ તોટક માલિની ઇન્દ્રવંશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. યુનિવસીર્ટી યુનિવર્સિટી યુનીવર્સીટી યુનીવસિર્ટી યુનિવસીર્ટી યુનિવર્સિટી યુનીવર્સીટી યુનીવસિર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : 'નાનાંમોટાં પક્ષીઓ આકાશમાં ઊડે છે.' નાનાંમોટાં પક્ષીઓ ઊડે છે નાનાંમોટાં પક્ષીઓ ઊડે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સમૂહવાચક નામ ન હોય તેવાં વિકલ્પ પસંદ કરો. ટોળી સંઘ સભા માણસો ટોળી સંઘ સભા માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની - આ પંક્તિનો છંદ ઓળખાવો. ઝૂલણાં અનુષ્ટુપ સવૈયા હરિગીત ઝૂલણાં અનુષ્ટુપ સવૈયા હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP