રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખાંડાની ધારે ચાલવું મુશ્કેલીઓ વધારવી રોમાંચિત થવું સુખ દુઃખનો અનુભવ કરવો અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું મુશ્કેલીઓ વધારવી રોમાંચિત થવું સુખ દુઃખનો અનુભવ કરવો અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - કાન તળે કાઢી નાખવું કોઈ વાત પર લક્ષ ન આપવું ઠપકો આપવો કાન વડે ધ્યાનથી સાંભળવું કાન બહેરા થઈ જવા કોઈ વાત પર લક્ષ ન આપવું ઠપકો આપવો કાન વડે ધ્યાનથી સાંભળવું કાન બહેરા થઈ જવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - આંગળાં કરડવાં સર્પદંશ થવો કૂતરું કરડી જવું આંગળાં કપાઈ જવા ખૂબ સ્વાદિષ્ટ લાગવું સર્પદંશ થવો કૂતરું કરડી જવું આંગળાં કપાઈ જવા ખૂબ સ્વાદિષ્ટ લાગવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - સોડ તાણીને સૂઈ જવું મૃત્યુ પામવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. મૃત્યુ પામવું કશુંક માથે ઓઢીને સૂઈ જવું પડખું ફેરવી સૂઈ જવું ડાબા પડખે ઘસઘસાટ ઊંઘી જવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પગ ભાંગી પડવા ગળગળા થઈ જવું ફેક્ચર થવું શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી ગળગળા થઈ જવું ફેક્ચર થવું શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : કેફના કસુંબાને ઘોળવા આનંદમાં રહેવું તલ્લીન રહેવું આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને આનંદમાં રહેવું તલ્લીન રહેવું આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP