રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ગામનો ઉતાર હોવો સૌથી ખરાબ માણસ હોવો સૌથી શ્રેષ્ઠ માણસ બધાને બદનામ કરવું સૌને સહાય કરવી સૌથી ખરાબ માણસ હોવો સૌથી શ્રેષ્ઠ માણસ બધાને બદનામ કરવું સૌને સહાય કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ખીલો થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ભીંતમાં ખીલો જડી દેવો ઊભા રહી જવું અંદર જતા રહેવું જડ થઈ જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : લાંઠી કરવી ભૂલ કરી બેસવું કાલાવાલા કરવા મોટેથી બૂમ પાડવી મજાક કરવી ભૂલ કરી બેસવું કાલાવાલા કરવા મોટેથી બૂમ પાડવી મજાક કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - છણકો કરવો પ્રેમ વ્યકત કરવો અણગમો વ્યકત ન કરવો અણગમો વ્યકત કરવો બીક બતાવવી પ્રેમ વ્યકત કરવો અણગમો વ્યકત ન કરવો અણગમો વ્યકત કરવો બીક બતાવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - દાણો ચાંપી જોવો. પ્રયત્ન કરી જોવો પાણી ઓછું હોવું મદદ માગવી દાણો કઠણ રહી જવો પ્રયત્ન કરી જોવો પાણી ઓછું હોવું મદદ માગવી દાણો કઠણ રહી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ પકડવો. ઝગડવું લગ્ન કરવું વહેમ કે શંકા થવી સહકાર આપવો ઝગડવું લગ્ન કરવું વહેમ કે શંકા થવી સહકાર આપવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP