રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - હાથ મસ્તક પર હોવા હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી હાથથી માથું દબાવવું કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - પાશેરમાં પહેલી પૂણી કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ છૂપું રાખવું ખૂબ ગરીબ હોવું તદ્દન શરૂઆત કંઈ નથી એના કરતાં કંઈક છે એવો ભાવ છૂપું રાખવું ખૂબ ગરીબ હોવું તદ્દન શરૂઆત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - મૂછે તાવ દેવો રૂઆબથી જીતી જવું હદ થઈ જવી મુછને તાવ થવો રૂઆબ બતાવવો રૂઆબથી જીતી જવું હદ થઈ જવી મુછને તાવ થવો રૂઆબ બતાવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. બજર ઘસવી. દાંતે છીંકણી ઘસવી નાસી જવું ખૂબ મહેનત કરવી કંટાળી જવું દાંતે છીંકણી ઘસવી નાસી જવું ખૂબ મહેનત કરવી કંટાળી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો : ‘વજ્રપાત થવો' હિમવર્ષા થવી મુશ્કેલી આવવી મોટો આઘાત લાગવો વજ્ર પડી જવું હિમવર્ષા થવી મુશ્કેલી આવવી મોટો આઘાત લાગવો વજ્ર પડી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રૂઢિપ્રયોગ (Idiom) રૂઢિપ્રયોગનો અર્થ આપો. - ધૂળમાં મેળવી દેવું ધૂળ ખાતો કરવો ધૂળ ચટાડવી જમીન દોસ્ત કરી નાખવું ધોળામાં ધૂળ પડવી ધૂળ ખાતો કરવો ધૂળ ચટાડવી જમીન દોસ્ત કરી નાખવું ધોળામાં ધૂળ પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP