કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે કોલેજોમાં આપત્તિ વ્યવસ્થાપન પર એક અભ્યાસક્રમ ફરજિયાત બનાવ્યો ? ઓડિશા ૫.બાંગાળ તમિલનાડુ કેરળ ઓડિશા ૫.બાંગાળ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ FASTER (Fast and Secure Transmission of Electronic Records) નામની યોજના શરૂ કરી છે ? શિક્ષણ વિભાગ સુપ્રીમ કોર્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ શિક્ષણ વિભાગ સુપ્રીમ કોર્ટ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ સર્વાઈકલ પેથોલોજી એન્ડ કોલ્ડોસ્કોપી 2021 (IFCPC 2021)ની 17મી વિશ્વસભાની મેજબાની કરનારો એશિયાનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ચીન ઈન્ડોનેશિયા શ્રીલંકા ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI)ની 5મી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવશે ? ચેન્નઈ ગોવા દિલ્હી મુંબઈ ચેન્નઈ ગોવા દિલ્હી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ડૉ.રાજેન્દ્ર કિશોર પાંડાને કુવેમ્પુ પુરસ્કાર, 2020 એનાયત કરાયો તેઓ કઈ ભાષાના કવિ છે ? ઉડિયા મલયાલમ તમિલ બંગાળી ઉડિયા મલયાલમ તમિલ બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશે મેડિટેશન એન્ડ યોગ સાયન્સીઝ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની ઘોષણા કરી ? લદાખ હરિયાણા દિલ્હી આંધ્ર પ્રદેશ લદાખ હરિયાણા દિલ્હી આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP