કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ઓલિમ્પિક્સમાં ટેનિસ સિંગલ મેચ જીતનારો ત્રીજો ભારતીય ખેલાડી કોણ બન્યો ?

સુમિત નાગલ
એક પણ નહીં
રોહન બોપન્ના
સોમદેવ દેવવર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
મોસ્ટ ઈનોવેટિવ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી 2021 પુરસ્કાર ___ એ જીત્યો.

નીતિ આયોગ
ઈન્વેસ્ટ ઈન્ડિયા
આત્મનિર્ભર ભારત
DPIIT

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશે મેડિટેશન એન્ડ યોગ સાયન્સીઝ ડિપ્લોમા કોર્સ શરૂ કરવાની ઘોષણા કરી ?

આંધ્ર પ્રદેશ
હરિયાણા
દિલ્હી
લદાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ભારત ___ સાથે ભાગીદારીમાં આંતરરાષ્ટ્રીય જળવાયુ શિખર સંમેલન 2021ની મેજબાની કરશે, જેમાં ગ્રીન હાઈડ્રોજન પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

ઈટાલી
કેનેડા
નોર્વે
ઇંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP