કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
દેશના સૌથી આશાસ્પદ સ્ટાર્ટ-અપ માટે ઓનલાઈન ડિસ્કવરી પ્લેટફોર્મનું નામ શું છે ?

Strat-up India Market
Strat-up India Mart
Strat-up India Exclusive Market
Strut-up India Showcase

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
LEAF (લોઅરિંગ એમિશન બાય એક્સેલરેટિંગ ફોરેસ્ટ ફાઈનાન્સ) ગઠબંધનમાં ક્યા દેશ સામેલ છે ?

અમેરિકા
યુનાઈટેડ કિંગ્ડમ
નોર્વે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
જલ શક્તિ મંત્રાલયે જળવાયુ પરિવર્તનની અસરનો અભ્યાસ કરવા માટે ___ નો ગ્લેશિયલ લેક એટલાસ જારી કર્યો.

કાવેરી નદી બેસિન
બ્રહ્મપુત્ર નદી બેસિન
સિંધુ નદી બેસિન
ગંગા નદી બેસિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP