કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ખેલાડી નંદુ નાટેકર કઈ રમત સાથે સંકળાયેલા હતા ? હોકી ગોલ્ફ બેડમિન્ટન ક્રિકેટ હોકી ગોલ્ફ બેડમિન્ટન ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર 2021 માટે કોની પસંદગી કરાઈ ? લતા મંગેશકર કુમાર સાનુ ઉદિત નારાયણ આશા ભોંસલ લતા મંગેશકર કુમાર સાનુ ઉદિત નારાયણ આશા ભોંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વૈશ્વિક સ્તરે દર વર્ષે ક્યા દિવસે ‘મૂન લેન્ડિંગ’ દિવસ મનાવાય છે ? 19 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ 19 જુલાઈ 21 જુલાઈ 22 જુલાઈ 20 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ? જયપુર, રાજસ્થાન ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ કોચીન, કેરળ જયપુર, રાજસ્થાન ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ કોચીન, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જારી વાર્ષિક આકાશી વીજળી અહેવાલ અનુસાર, 2020-21 દરમિયાન આકાશી વીજળી પડવાથી ક્યા રાજ્યમાં સૌથી વધુ મૃત્યુ થયા ? હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર હરિયાણા ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વર્તમાનમાં નીતિ આયોગના CEO કોણ છે ? નરેન્દ્ર મોદી અમિત શાહ અમિતાભ કાન્ત રાજીવ ભાટીયા નરેન્દ્ર મોદી અમિત શાહ અમિતાભ કાન્ત રાજીવ ભાટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP