કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આ પોર્ટલ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના 15મા સ્થાપના દિવસે લૉન્ચ કરવામાં આવ્યું.
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે અર્થ સિસ્ટમ સાયન્સ ડેટા પોર્ટલ (ESSDP) લૉન્ચ કર્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
1. UNESCOની વિશ્વ ધરોહર સમિતિમાં 21 સભ્યો છે.
2. UNESCOની વિશ્વ ધરોહર સમિતિની વર્તમાનમાં અધ્યક્ષતા ભારત ફરી રહ્યું છે.
ઉપરોક્ત વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
વિધાન 1 અને 2
માત્ર વિધાન 2
માત્ર વિધાન 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ?

ચીન
દક્ષિણ આફ્રિકા
બ્રાઝિલ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં યોજાયેલી ફૂટબોલ ચેમ્પિયનશિપ યુરો કપ 2020માં યુરોપિયન ગોલ્ડન બૂટ એવોર્ડ કોને એનાયત થયો ?

જોર્ડન પિડફોર્ક
લિયાનાર્દો બોન્કી
કરીમ બેન્જેના
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી-ઈન્ડિયા CTRI પોર્ટલ પર આયુર્વેદ ડેટાસેટ' લૉન્ચ કર્યો ?

ગૃહ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
આયુષ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP